![]() |
|
ભારતીય ફોજદારી ધારાની અગત્યની કલમો
ક્રમ | કલમ | ટૂંક વિગત |
૧૦૭ | કૃત્યનું દુષ્પ્રેરણ | |
૧૧૪ | ગુનામાં મદદગારી | |
૧૨૦-B | ગુનાહિત કાવતરું | |
૧૨૪-ક | રાજદ્રોહ | |
૧૪૩ | ગે.કા. મંડળી | |
૧૪૭ | હુલ્લડ કરવા માટે શિક્ષા | |
૧૬૦ | બખેડા માટેની શિક્ષા | |
૧૭૧-છ | ચૂંટણીમાં ખોટું નામ ધારણ કરવુ | |
૧૭૬ | માહિતી ના આપવી | |
૧૮૨ | ખોટી માહિતી આપવી | |
૧૮૮ | રાજ્ય સેવકના હુકમનું પાલન ન કરવુ | |
૨૦૧ | પુરાવો ગુમ કરવો | |
૨૧૭ | રાજ્ય સેવક કાયદાના આદેશની અવજ્ઞા કરે | |
૨૧૮ | રાજ્ય સેવક ખોટું રેકર્ડ-લખાણ બનાવે | |
૨૨૪ | કસ્ટડીમાંથી આરોપી નાસી જાય | |
૨૨૫ | રાજ્ય સેવકની ફરજમાં ગફલત | |
૨૭૩ | ભેળસેળ વાળી વસ્તુ વેચવી | |
૨૭૭ | જાહેર જળાશયનું પાણી ગંદુ કરવું | |
૨૯૨ | અશ્લીલ પ્રદર્શન કરવુ | |
૩૦૨ | ખૂન માટે શિક્ષા | |
૩૦૪ | શિક્ષણીય મનુષ્યવધ | |
૩૦૪-ક | બેદરકારીથી મૃત્યુ | |
૩૦૪-B | દહેજ મૃત્યુ | |
૩૦૬ | આપઘાત કરવા માટે દુષ્પ્રેરણા | |
૩૦૭ | ખૂનની કોશિશ | |
૩૧૭ | બાર વર્ષથી ઓછી વયના બાળકને અરક્ષિત મૂકી દેવો | |
૩૧૮ | બાળકનો જન્મ છુપાવવા માટે ત્યજી દેવુ | |
૩૨૪ | સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવી | |
૩૨૫ | સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી | |
૩૨૬ | ભયંકર હથિયાર વડે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી | |
૩૪૧ | ગેરકાયદે અવરોધ | |
૩૪૨ | ગેરકાયદે અટકાયત | |
૩૫૪ | સ્ત્રી પર લાજ લેવાના ઇરાદે હુમલો | |
૩૬૩ | અપહરણ | |
૩૬૪ | ધન લઈને બંદીને અપાતી મુક્તિ માટે અપહરણ | |
૩૬૫ | વ્યક્તિનું અપહરણ | |
૩૬૬ | લગ્ન કરવાના ઇરાદે સ્ત્રીનું અપહરણ | |
૩૭૬ | બળાત્કાર માટે શિક્ષા | |
૩૭૭ | સૃષ્ટિક્રમ વિરુધ્ધના ગુના માટે શિક્ષા | |
૩૭૯ | ચોરી માટે શિક્ષા | |
૩૮૦ | ખુલ્લા મકાનમાંથી ચોરી માટે શિક્ષા | |
૪૫૪ & ૩૮૦ | દિવસની ઘરફોડ ચોરી માટે શિક્ષા | |
૪૫૭& ૩૮૦ | રાત્રીની ઘરફોડ ચોરી માટે શિક્ષા | |
૩૯૨ | લુંટ માટે શિક્ષા | |
૩૯૪ | વ્યથા કરી લુંટ કરવા માટે શિક્ષા | |
૩૯૫ | ધાડ માટે શિક્ષા | |
૩૯૯ | ધાડ પાડવાની તૈયારી માટે શિક્ષા | |
૪૦૬ | ગુનાહિત વિશ્વાસઘાત | |
૪૦૮ | ભારવાહક દ્વારા વિશ્વાસઘાત | |
૪૧૧ | ચોરીનો માલ રાખવા માટે શિક્ષા | |
૪૧૯ | ખોટા નામે ઠગાઈ કરવા બદલ શિક્ષા | |
૪૨૦ | ઠગાઈ માટે શિક્ષા | |
૪૨૯ | જાનવરોને નુકશાન કરવા બદલ શિક્ષા | |
૪૩૬ | ઘર વગેરેને આગથી નુકશાન બદલ શિક્ષા | |
૪૬૧ | બંધપાત્રને તોડવું | |
૪૬૫ | ખોટો દસ્તાવેજ બનાવવો | |
૪૮૯-ક | બનાવટી નોટ કબજામાં રાખવી | |
૪૯૭ | વ્યભિચાર | |
૪૯૮-ક | સ્ત્રીના પતિ અથવા પતિના સગા દ્વારા ત્રાસ | |
૫૦૦ | બદનક્ષી | |
૫૦૬ | જાનથી મારી નાખવાની ધમકી માટે શિક્ષા | |
૫૦૯ | સ્ત્રી જ્યાં હોય તે એકલી જગ્યામાં પ્રવેશ કરવા બદલ શિક્ષા | |
૫૧૧ | ગુનાની કોશિશ |
બોમ્બે પોલીસ એક્ટની અગત્યની કલમો
ક્રમ | કલમ | ટૂંક વિગત |
૧૦૨ | જાહેર જગ્યામાં અડચણ | |
૧૦૩ | ફૂટપાથ ઉપર અડચણ | |
૧૧૦ | જાહેર જગ્યામાં બીભત્સ વર્તન | |
૧૧૬ | જાહેર બિલ્ડિંગમા બીડી પીવાની મનાઈ | |
૧૧૭ | સજા વિશે | |
૧૧૮ | રખડતાં ઢોર બાબતે | |
૧૨૦ | કારણ વગર બિનઅધિકૃત પ્રવેશ | |
૧૨૨ | રાત્રી દરમિયાન સંતોષકારક જવાબ ના આપવા બદલ | |
૧૩૫ | જાહેરનામાનો ભંગ | |
૧૪૨ | તડીપાર થયેલી વ્યક્તિને હદમાં પ્રવેશ | |
૧૪૫ | પોલીસ કર્મચારીને કારણ વગર ફરજ પર ગેરહાજર રહેવા બદલ |
જુગાર ધારાની અગત્યની કલમો
ક્રમ | કલમ | ટૂંક વિગત |
૧૨ | જાહેરમાં જુગાર રમવા બાબતે | |
૧૨-અ | વરલી મટકાના જુગાર રમવા બાબતે | |
૪ & ૫ | ઘરમાં જુગાર રમવા બાબતે |
પ્રોહિબિશન ધારાની અગત્યની કલમો
ક્રમ | કલમ | ટૂંક વિગત |
૬૫ | ભઠ્ઠીનો | |
૬૬ | કબજાનો | |
૮૧ | ગુનામાં મદદગારી | |
૮૩ | ગુનાનું કાવતરું | |
૮૪ | મહેફિલ કેસમાં | |
૮૫-૧-૩ | પીવા માટે | |
૮૬ | જગ્યા વાપરવા માટે આપે તેને શિક્ષા |
અન્ય ધારાની અગત્યની કલમો
ક્રમ | કલમ | ટૂંક વિગત |
બાળલગ્ન ધારા | ||
૩&૪&૫ | નાની ઉંમરે છોકરા-છોકરીનાં લગ્ન કરાવે તો છોકરા, છોકરી, માતાપિતા તેમજ ગોરમારાજને સજાની જોગવાઈ | |
પ્રાણીઓ પ્રત્યે ઘાતકીપણાનો કાયદો | ||
૧૧ | પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા આચરવા બાબતે | |
હથિયાર ધારા | ||
૨૫ | વગર લાઇસન્સે હથિયારનો ઉપયોગ કરવા બદલ શિક્ષા | |
૨૭ | હથિયારનો ગેરકાયદે ઉપયોગ કરવો | |
૩૦ | લાઇસન્સનો ભંગ કરવા બદલ શિક્ષા | |
એક્સપ્લોઝિવ એક્ટ | ||
૪ & ૫ | સ્ફોટક પદાર્થ ગેરકાયદે કબજામાં રાખવા બદલ | |
ફોરેસ્ટ ધારા | ||
૪૧&૪૨&૬૨ | વગર મંજૂરીએ પ્રતિબંધિત એરિયામાંથી જંગલ ખાતાની મિલકત લઈ જવા બદલ | |
એટ્રોસિટી એક્ટ | ||
૩-૧-૧૦ | જાહેરમાં અનુ. જાતિ / જનજાતિનું અપમાન કરવા બદલ | |
૩-Z-૫ | જાહેરમાં અનુ. જાતિ / જનજાતિ પ્રત્યે ભારે ગુના આચરવા બદલ | |
માનસિક અસ્થિરતા કાયદો | ||
૨૩ | માનસિક રીતે અસ્થિર વ્યક્તિને માટે |
જુદા જુદા કાયદાઓની અગત્યની જોગવાઈઓ(૧) મુંબઈ પોલીસ અધિનિયમ
માથા ભારે વ્યક્તિને હદપાર કરવા અંગે, કલમ-પ૬ દોષિત ઠરેલી વ્યક્તિને હદપાર કરવા અંગે, કલમ-પ૭ લોકો પ્રત્યે પોલીસની ફરજો, કલમ-૬૬ બિનવારસી મિલકત તાબામાં લેવાની સત્તા, કલમ-૮ર રસ્તા ઉપર અડચણ કરવા અંગે કલમ-૯૯થી ૧૦૪ સાર્વજનિક જગ્યામાં ત્રાસદાયક કૃત્ય કરવા, કલમ-૧૦પ જાહેરમાં નિર્લજ્જપણે વર્તન કરવું, કલમ- ૧૧૦ રસ્તામા આવતા-જતા લોકોને ત્રાસ આપવો, કલમ-૧૧૧ સુલેહનો ભંગ કરવાના ઇરાદાથી ગેરવર્તન કરવું, કલમ-૧૧ર રસ્તામાં કે નજીક અપકારક કૃત્ય કરવા, કલમ-૧૧પ જાહેર મકાનમાંની નોટિસનો અનાદર કરવો, કલમ-૧૧૬ કલમનો ભંગ કરવા બદલ રૂ. ૧૧૦ સુધી દંડની શિક્ષા થઈ શકે છે,કલમ-૧૧૭, કલમ ૯૯થી ૧૧૬ આગના ભયની ખોટી ખબર આપવી, કલમ-૧ર૧ અધિકાર વગર હથિયાર બાંધીને ફરવુ, કલમ-૧ર૩ મુજબ કરેલા નિયમોનો ઉલ્લઘન કરવા અંગે, કલમ-૧૩૧, કલમ-૩૩(ર) મુંબઈ નશાબંધી ધારો
પરમિટ વગર કેફી પીણું પીવું, કલમ-૧૩૧, કલમ,૩૩ દેશી-વિદેશી દારૂ કબજામાં રાખવો, કલમ-૬૬(૧)બી, ૬પએઇ(૩) શસ્ત્ર અધિનિયમ ૧૯પ૯
લાઇસન્સ વગર અગ્નિ શસ્ત્ર ( હથિયાર ) કબજામાં રાખવું, કલમ-રપ(૧-ખ)(ક) લાઇસન્સ વગરની વ્યક્તિ પાસેથી હથિયાર ખરીદવું કે, લાઇસન્સ વગરની વ્યક્તિને હથિયાર વેચવું, કલમ-ર૯(એ)(બી)નાર્કોટીક્સ ડ્રગ્સ અને સાઇકો-ટ્રોપીક સબ-સ્ટન્સિઝ એક્ટ ૧૯૮પઅફીણ ,પોષ ડોડા, ભાંગના છોડ, ગાંજાના છોડ વાવેતર અથવા કબજામાં રાખવા અંગે, કલમ-૧પથી ર૭ તથા ર૭(એ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો